18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(4 intermediate revisions by the same user not shown) | |||
Line 178: | Line 178: | ||
{{ps |કસુંબીઃ | એ આવે એ પહેલાં એક વાર સાળ પર બેસવું જ છે. ચડે ચોક બેસીશ ને તાણાવાણા ભરવાની કળ જાણી લઈશ. બસ એટલું થાય ને એટલે ઘણું.}} | {{ps |કસુંબીઃ | એ આવે એ પહેલાં એક વાર સાળ પર બેસવું જ છે. ચડે ચોક બેસીશ ને તાણાવાણા ભરવાની કળ જાણી લઈશ. બસ એટલું થાય ને એટલે ઘણું.}} | ||
{{ps |ભરથરીઃ| (દોહા) અહી સંગ કસુંબી રંગ કસુંબી અંગ કસુંબી જોબનના, પણ શીખવાનું પ્રણ લઈ બેઠેલી જંગ કસુંબી જો જગના | {{ps |ભરથરીઃ| (દોહા) અહી સંગ કસુંબી રંગ કસુંબી અંગ કસુંબી જોબનના, પણ શીખવાનું પ્રણ લઈ બેઠેલી જંગ કસુંબી જો જગના | ||
જગતમાં જોગણી કોય બીજી નહી જાગતી, ધૂણતી, ધારાને ધ્રુજાવતી ચોસઠ જોગણીમાંની એક જોગણી તે આ કંઈક જાણવાની જીદ લઈ બેઠેલી જોબના ખુદ એ જ જોગણી રાત નથી જોતી દિવસ નથી જોતી જુએ છે તો કેવળ સાળ ભાત અને પટોળું. | જગતમાં જોગણી કોય બીજી નહી જાગતી, ધૂણતી, ધારાને ધ્રુજાવતી ચોસઠ જોગણીમાંની એક જોગણી તે આ કંઈક જાણવાની જીદ લઈ બેઠેલી જોબના ખુદ એ જ જોગણી રાત નથી જોતી દિવસ નથી જોતી જુએ છે તો કેવળ સાળ ભાત અને પટોળું.}} | ||
(અડધી રાત્રી. અંધકાર. શામજી–હીરજી સાળ ગૂંથીને થાક્યા છે. દીવો સળગે છે.) | (અડધી રાત્રી. અંધકાર. શામજી–હીરજી સાળ ગૂંથીને થાક્યા છે. દીવો સળગે છે.) | ||
{{ps |શામજીઃ| હીરજી બસ કરો હવે રહેવા દો.}} | {{ps |શામજીઃ| હીરજી બસ કરો હવે રહેવા દો.}} | ||
Line 276: | Line 276: | ||
{{ps |શામજીઃ| પણ કાકા આ કસુંબી પટોળાં ગૂંથતાં ક્યાં શીખી ગઈ કાંય ખબર જ નથી પડી.}} | {{ps |શામજીઃ| પણ કાકા આ કસુંબી પટોળાં ગૂંથતાં ક્યાં શીખી ગઈ કાંય ખબર જ નથી પડી.}} | ||
{{ps |વીરોઃ| કાકા હું તો કઉ છું આમને નાતબાર મૂકો અને દીવો અને દેવતા બંધ કરો. પેલી કસુંબીને અહીં બોલાવો.}} | {{ps |વીરોઃ| કાકા હું તો કઉ છું આમને નાતબાર મૂકો અને દીવો અને દેવતા બંધ કરો. પેલી કસુંબીને અહીં બોલાવો.}} | ||
{{ps |મુખીઃ| જા વીરા ઝટ તલોદ જા અને કસુંબીને તાબડતોડ બોલાવો. | {{ps |મુખીઃ| જા વીરા ઝટ તલોદ જા અને કસુંબીને તાબડતોડ બોલાવો.}} | ||
(સ્થળઃ કસુંબીનું ખોરડું) | (સ્થળઃ કસુંબીનું ખોરડું) | ||
{{ps |વીરોઃ| કસુંબી, એ કસુંબી, ક્યાં છે?}} | {{ps |વીરોઃ| કસુંબી, એ કસુંબી, ક્યાં છે?}} | ||
Line 290: | Line 290: | ||
{{ps |કસુંબીઃ | કારીગરી અને કસબ એ તો સાળવીનું ગૌરવ કહેવાય એમાં લાજ શરમ શીની વીરાભાઈ?}} | {{ps |કસુંબીઃ | કારીગરી અને કસબ એ તો સાળવીનું ગૌરવ કહેવાય એમાં લાજ શરમ શીની વીરાભાઈ?}} | ||
{{ps |વીરોઃ| અને બાપદાદાની આબરૂ અને મરજાદાનું શું?}}}} | {{ps |વીરોઃ| અને બાપદાદાની આબરૂ અને મરજાદાનું શું?}}}} | ||
{{ps |કસુંબીઃ | માનવીની આબરૂ એ માનવીએ કરેલા કરમ પરમાણે હોય. સાળવીની આબરૂ એના કસબ અને પટોળામાં જ હોય એવું નથી વીરાભાઈ. | {{ps |કસુંબીઃ | માનવીની આબરૂ એ માનવીએ કરેલા કરમ પરમાણે હોય. સાળવીની આબરૂ એના કસબ અને પટોળામાં જ હોય એવું નથી વીરાભાઈ.}} | ||
{{ps |વીરાઃ| તું મને પાઠ ન ભણાવીશ. તારા હાહરે ઊભો છું ને તે મરજાદા રાખું છું. નાતે મને તારા બાપને ને તારા આખા કટંબને નાત બહાર મૂક્યા છે.}} | {{ps |વીરાઃ| તું મને પાઠ ન ભણાવીશ. તારા હાહરે ઊભો છું ને તે મરજાદા રાખું છું. નાતે મને તારા બાપને ને તારા આખા કટંબને નાત બહાર મૂક્યા છે.}} | ||
{{ps |કસુંબીઃ | પણ વાંક મારો અને ભોગવે મારો બાપ એ ક્યાંનો ન્યાય વીરાભાઈ?}} | {{ps |કસુંબીઃ | પણ વાંક મારો અને ભોગવે મારો બાપ એ ક્યાંનો ન્યાય વીરાભાઈ?}} | ||
Line 310: | Line 310: | ||
(બધા આશ્ચર્યમાં રડે છે. હીરજી પટોળું ઓઢાડે છે.) | (બધા આશ્ચર્યમાં રડે છે. હીરજી પટોળું ઓઢાડે છે.) | ||
(બધા રડે છે… લઈ જાય છે.) | (બધા રડે છે… લઈ જાય છે.) | ||
{{ps |મોંઘીઃ| (પોક મૂકતાં) કસુંબી… | {{ps |મોંઘીઃ| (પોક મૂકતાં) કસુંબી…}} | ||
પડી પટોળે ભાત કસુંબી રંગ ન છોડે… | પડી પટોળે ભાત કસુંબી રંગ ન છોડે… | ||
ફાટે ટન તરડાય કસુંબી જંગ ન છોડે… | ફાટે ટન તરડાય કસુંબી જંગ ન છોડે… | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = મુકામ પોસ્ટ હૃદય | |||
|next = એક ઝરણાની વાત | |||
}} |
edits