18,450
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(4 intermediate revisions by one other user not shown) | |||
Line 3: | Line 3: | ||
(હૉસ્પિટલના ઑપરેશન થિયેટરની બહાર અશોક દલાલ ઑપરેશન થિયેટર તરફ મીટ માંડીને બેઠા છે. અંદરથી કોઈ બહાર નીકળે એની રાહ જોઈ રહ્યા છે.) | (હૉસ્પિટલના ઑપરેશન થિયેટરની બહાર અશોક દલાલ ઑપરેશન થિયેટર તરફ મીટ માંડીને બેઠા છે. અંદરથી કોઈ બહાર નીકળે એની રાહ જોઈ રહ્યા છે.) | ||
{{ps | {{ps | ||
|અશોકઃ | |અશોકઃ | ||
Line 150: | Line 150: | ||
}} | }} | ||
{{ps | {{ps | ||
અશોકઃ મારે મારાં બાળકો જોવાં છે. | |અશોકઃ | ||
|મારે મારાં બાળકો જોવાં છે. | |||
}} | |||
{{ps | |||
|રાજનઃ | |રાજનઃ | ||
|જો અશોક. | |જો અશોક. | ||
Line 1,021: | Line 1,024: | ||
}} | }} | ||
{{ps | {{ps | ||
શેફાલીઃ What a lovely morning! | |શેફાલીઃ | ||
સપનઃ અમને Good morning નહીં કહો અંકલ? | |What a lovely morning! | ||
રાજનઃ હા, Good morning! | }} | ||
શેફાલીઃ ચાલો આજની એક્સરસાઇઝ કરીએ. એ! પણ હવે તમને મારી શી જરૂર હં…! તમે બન્ને એકબીજાને કરાવી શકો છો. અચ્છા રાજન અંકલ મારે એક અગત્યનું લેક્ચર એટેન્ડ કરવાનું છે. | {{ps | ||
રાજનઃ અચ્છા દીકરા, તું જા. | |સપનઃ | ||
સંદીપઃ શેફાલી એક મિનિટ મારે તારી સાથે એક વાત કરવાની છે. | |અમને Good morning નહીં કહો અંકલ? | ||
સપનઃ અને રાજલ અંકલ મારે તમારી સાથે એક અગત્યના મુદ્દા પર ચર્ચા કરવાની છે. | }} | ||
રાજનઃ કેવો મુદ્દો, કેવી ચર્ચા? | {{ps | ||
સપનઃ આ સંદીપ અને શેફાલીનાં લગ્ન વિશેની ચર્ચા. | |રાજનઃ | ||
રાજનઃ એમાં શેની ચર્ચા, આ બાજુ આવ શેફાલી, તું પણ આવ સંદીપ. | |હા, Good morning! | ||
સંદીપઃ મારે લગ્ન નથી કરવાં. | }} | ||
રાજનઃ લગ્ન નથી કરવાં એટલે? | {{ps | ||
સંદીપઃ મેં operation of freedomની માંગણી તો કરી પણ એ freedom મારે માટે કંટકોની શય્યા બની જશે એનો મેં વિચાર કર્યો ન હતો. સપનથી છૂટા પડ્યા બાદ તેની સાથેનું સહઅસ્તિત્વ શું હતું, તેનું મૂલ્ય શું હતું તે મને આજે સમજાય છે અને હવે હું નથી ઇચ્છતો કે અમારા બેની વચ્ચે ત્રીજી કોઈ વ્યક્તિ આવે. (શેફાલીને) please, take it in arightsense, Shefali. ત્રીજી કોઈ વ્યક્તિ એટલે માત્ર તું જ નહિ પણ બીજું કોઈ જ નહિ. શેફાલી મને સમજવાનો પ્રયત્ન કર. | |શેફાલીઃ | ||
શેફાલીઃ આટલો સમય સાથે રહ્યા બાદ આ કહેવાની જરૂર છે? | |ચાલો આજની એક્સરસાઇઝ કરીએ. એ! પણ હવે તમને મારી શી જરૂર હં…! તમે બન્ને એકબીજાને કરાવી શકો છો. અચ્છા રાજન અંકલ મારે એક અગત્યનું લેક્ચર એટેન્ડ કરવાનું છે. | ||
સંદીપઃ Thank you very much, Shefali. મને તારી પાસે આવા જ જવાબની આશા હતી. | }} | ||
સપનઃ જુઓ ને રાજન અંકલ, આ તો બધું ઊલટું થઈ રહ્યું છે. આપણને એ લોકોએ કહેવું જોઈએ કે અમારાં લગ્ન કરાવી આપો. તેને બદલે આપણે જ એ લોકોને… | {{ps | ||
શેફાલીઃ તને નવાઈ લાગે છે ને સપન પણ હું તો પહેલેથી જ આ મતની હતી. એ વાત સાચી છે મેં જ્યારે સંદીપને જોયો ત્યારે જ તેના પ્રેમમાં પડી ગઈ. પણ તમારી સાથે રહ્યા બાદ, તમને સમજ્યા બાદ જાણ્યું કે તમે બન્ને એકબીજા વગર અધૂરા છો. અને એ વાત હું આનંદથી અને હૃદયથી સ્વીકારું છું. સંદીપનો પ્રેમ મારા તમામ આયખા માટે મહામૂલી મૂડી બની રહેશે. | |રાજનઃ | ||
સપનઃ અંકલ જુઓ ને આ. | |અચ્છા દીકરા, તું જા. | ||
રાજનઃ દીકરા, શેફાલીની વાત સાચી છે. સામાન્ય વ્યક્તિની સમજ બહારની તેણે વાત કરી છે. આજે હું… (રાજન બહાર જવા જાય છે.) | }} | ||
સપનઃ અંકલ! | {{ps | ||
શેફાલીઃ સર! | |સંદીપઃ | ||
રાજનઃ મારે આજે એક ઑપરેશન કરવાનું છે. શેફાલી, તું મને assist કરશે કે પછી આજથી તું… | |શેફાલી એક મિનિટ મારે તારી સાથે એક વાત કરવાની છે. | ||
શેફાલીઃ ના અંકલ, તમે ઊપડો. હું આવું છું. અચ્છા guys, હું જાઉં છું. પણ સાંજે પાછી આવીશ. આજે શું રમવાનું છે? ચેસ, કૅરમ? ઓકે. કૅરમ! | }} | ||
સપનઃ સંદીપ તેં મારા કારણે. | {{ps | ||
સંદીપઃ તારે માટે નહીં આપણા બન્ને માટે. આપણે ભલે શરીરથી જુદા છીએ પણ… | |સપનઃ | ||
સપનઃ પણ બન્નેનાં મન તો એક જ છે ને. એ આપણે પહેલાં કઈ રીતે રહેતા હતા? | |અને રાજલ અંકલ મારે તમારી સાથે એક અગત્યના મુદ્દા પર ચર્ચા કરવાની છે. | ||
સંદીપઃ એ કંઈક આવા હતા ને? ચાલ આપણે પાછા એવા જ રહીએ. (બન્ને પાનાં રમે છે. પહેલાંની જેમ કમરે હાથ વીંટાળીને સાથે બેસી જાય છે.) | }} | ||
સંદીપઃ એ, હું જીત્યો તો? | {{ps | ||
સપનઃ તું કહે તે. | |રાજનઃ | ||
સંદીપઃ મારી સાથે કલાક ગાર્ડનમાં આવવાનું. | |કેવો મુદ્દો, કેવી ચર્ચા? | ||
સપનઃ અને હું જીત્યો તો? | }} | ||
સંદીપઃ તું કહે તે. | {{ps | ||
|સપનઃ | |||
|આ સંદીપ અને શેફાલીનાં લગ્ન વિશેની ચર્ચા. | |||
}} | |||
{{ps | |||
|રાજનઃ | |||
|એમાં શેની ચર્ચા, આ બાજુ આવ શેફાલી, તું પણ આવ સંદીપ. | |||
}} | |||
{{ps | |||
|સંદીપઃ | |||
|મારે લગ્ન નથી કરવાં. | |||
}} | |||
{{ps | |||
|રાજનઃ | |||
|લગ્ન નથી કરવાં એટલે? | |||
}} | |||
{{ps | |||
|સંદીપઃ | |||
|મેં operation of freedomની માંગણી તો કરી પણ એ freedom મારે માટે કંટકોની શય્યા બની જશે એનો મેં વિચાર કર્યો ન હતો. સપનથી છૂટા પડ્યા બાદ તેની સાથેનું સહઅસ્તિત્વ શું હતું, તેનું મૂલ્ય શું હતું તે મને આજે સમજાય છે અને હવે હું નથી ઇચ્છતો કે અમારા બેની વચ્ચે ત્રીજી કોઈ વ્યક્તિ આવે. (શેફાલીને) please, take it in arightsense, Shefali. ત્રીજી કોઈ વ્યક્તિ એટલે માત્ર તું જ નહિ પણ બીજું કોઈ જ નહિ. શેફાલી મને સમજવાનો પ્રયત્ન કર. | |||
}} | |||
{{ps | |||
|શેફાલીઃ | |||
|આટલો સમય સાથે રહ્યા બાદ આ કહેવાની જરૂર છે? | |||
}} | |||
{{ps | |||
|સંદીપઃ | |||
|Thank you very much, Shefali. મને તારી પાસે આવા જ જવાબની આશા હતી. | |||
}} | |||
{{ps | |||
|સપનઃ | |||
|જુઓ ને રાજન અંકલ, આ તો બધું ઊલટું થઈ રહ્યું છે. આપણને એ લોકોએ કહેવું જોઈએ કે અમારાં લગ્ન કરાવી આપો. તેને બદલે આપણે જ એ લોકોને… | |||
}} | |||
{{ps | |||
|શેફાલીઃ | |||
|તને નવાઈ લાગે છે ને સપન પણ હું તો પહેલેથી જ આ મતની હતી. એ વાત સાચી છે મેં જ્યારે સંદીપને જોયો ત્યારે જ તેના પ્રેમમાં પડી ગઈ. પણ તમારી સાથે રહ્યા બાદ, તમને સમજ્યા બાદ જાણ્યું કે તમે બન્ને એકબીજા વગર અધૂરા છો. અને એ વાત હું આનંદથી અને હૃદયથી સ્વીકારું છું. સંદીપનો પ્રેમ મારા તમામ આયખા માટે મહામૂલી મૂડી બની રહેશે. | |||
}} | |||
{{ps | |||
|સપનઃ | |||
|અંકલ જુઓ ને આ. | |||
}} | |||
{{ps | |||
|રાજનઃ | |||
|દીકરા, શેફાલીની વાત સાચી છે. સામાન્ય વ્યક્તિની સમજ બહારની તેણે વાત કરી છે. આજે હું… (રાજન બહાર જવા જાય છે.) | |||
}} | |||
{{ps | |||
|સપનઃ | |||
|અંકલ! | |||
}} | |||
{{ps | |||
|શેફાલીઃ | |||
|સર! | |||
}} | |||
{{ps | |||
|રાજનઃ | |||
|મારે આજે એક ઑપરેશન કરવાનું છે. શેફાલી, તું મને assist કરશે કે પછી આજથી તું… | |||
}} | |||
{{ps | |||
|શેફાલીઃ | |||
|ના અંકલ, તમે ઊપડો. હું આવું છું. અચ્છા guys, હું જાઉં છું. પણ સાંજે પાછી આવીશ. આજે શું રમવાનું છે? ચેસ, કૅરમ? ઓકે. કૅરમ! | |||
}} | |||
{{ps | |||
|સપનઃ | |||
|સંદીપ તેં મારા કારણે. | |||
}} | |||
{{ps | |||
|સંદીપઃ | |||
|તારે માટે નહીં આપણા બન્ને માટે. આપણે ભલે શરીરથી જુદા છીએ પણ… | |||
}} | |||
{{ps | |||
|સપનઃ | |||
|પણ બન્નેનાં મન તો એક જ છે ને. એ આપણે પહેલાં કઈ રીતે રહેતા હતા? | |||
}} | |||
{{ps | |||
|સંદીપઃ | |||
|એ કંઈક આવા હતા ને? ચાલ આપણે પાછા એવા જ રહીએ. (બન્ને પાનાં રમે છે. પહેલાંની જેમ કમરે હાથ વીંટાળીને સાથે બેસી જાય છે.) | |||
}} | |||
{{ps | |||
|સંદીપઃ | |||
|એ, હું જીત્યો તો? | |||
}} | |||
{{ps | |||
|સપનઃ | |||
|તું કહે તે. | |||
}} | |||
{{ps | |||
|સંદીપઃ | |||
|મારી સાથે કલાક ગાર્ડનમાં આવવાનું. | |||
}} | |||
{{ps | |||
|સપનઃ | |||
|અને હું જીત્યો તો? | |||
}} | |||
{{ps | |||
|સંદીપઃ | |||
|તું કહે તે. | |||
}} | |||
(કેશવકાકા પ્રવેશે છે.) | (કેશવકાકા પ્રવેશે છે.) | ||
કેશવઃ આ લો બચ્ચાઓ તમારો સ્પેશિયલ કપ. | {{ps | ||
|કેશવઃ | |||
|આ લો બચ્ચાઓ તમારો સ્પેશિયલ કપ. | |||
}} | |||
(પડદો) | (પડદો) | ||
(છેલ્લો પારસી) | (છેલ્લો પારસી) | ||
* | * | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = સ્પર્શ | |||
|next = હું… રોશની પંડ્યા | |||
}} |
edits