સોરઠિયા દુહા/26: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|26 |}} <poem> સોરઠિયો દુહો ભલો, ભલી મરવણરી બાત જોબન-છાઈ ધણ ભલી, તાર...") |
(No difference)
|
Revision as of 05:15, 10 June 2022
26
સોરઠિયો દુહો ભલો, ભલી મરવણરી બાત
જોબન-છાઈ ધણ ભલી, તારા છાઈ રાત.
એક તો રૂડો કોઈ સુભાષિત સમો સોરઠી વાણીનો દુહો, બીજી રૂડી મારવાડની વાર્તા, ત્રીજી રૂડી જોબનવંતી સ્ત્રી અને ચોથી એવી રૂડી તે તારલિયે મઢેલી રાત્રિ.