સોરઠિયા દુહા/30: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|30|}} <poem> કોઈ ઘોડો, કોઈ પરખડો, કોઈ કુળવંતી નાર; સરજનહારે સરજિય...") |
(No difference)
|
Revision as of 05:25, 10 June 2022
30
કોઈ ઘોડો, કોઈ પરખડો, કોઈ કુળવંતી નાર;
સરજનહારે સરજિયાં, તીનું રતન સંસાર.
કોઈ કોઈ જાતવંત ઘોડો, કોઈ કોઈ વીર પુરુષ, ને કોઈ કુળવંતી નારી : એવાં ત્રણ રત્નો આ સંસારમાં સરજનહારે સરજ્યાં છે.