સોરઠિયા દુહા/33: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|33|}} <poem> કાઠો, બગતર ને આદમી, ત્રણે લઈને જાય; હું તુજ પૂછું કામન...") |
(No difference)
|
Revision as of 05:46, 10 June 2022
33
કાઠો, બગતર ને આદમી, ત્રણે લઈને જાય;
હું તુજ પૂછું કામની, ઇ હરણાંથી શે થાય!
પણ હે અસ્ત્રી, હું તને એમ પૂછું છું કે ઘોડો તો પોતાનો સામાન, અસવાર અને તેનું બખ્તર, એ ત્રણનો બોજો પીઠ પર ઉઠાવી જાય છે: હરણાંથી એ ક્યાં થવાનું હતું!