સોરઠિયા દુહા/35: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|35|}} <poem> લંબવેણી, લજ્જા ઘણી, પોંચે પાતળિયાં; આછે સાંયે નિપાવિ...")
(No difference)

Revision as of 05:51, 10 June 2022


35

લંબવેણી, લજ્જા ઘણી, પોંચે પાતળિયાં;
આછે સાંયે નિપાવિયાં, કો કો કામણિયાં.

લાંબા કેશવાળી, લાજાળી, પાતળા પોંચાવાળી, એવી તો કોઈ કોઈ કામિની જ ભલા ભગવાને નિપજાવી છે.