સોરઠિયા દુહા/36: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|36|}} <poem> કોણ દેવળરી પૂતળી, કોણે તને ઘડી સોનાર; કોણ રાજાની કું...")
(No difference)

Revision as of 05:56, 10 June 2022


36

કોણ દેવળરી પૂતળી, કોણે તને ઘડી સોનાર;
કોણ રાજાની કુંવરી, કોણ પુરુષ ઘરનાર?

હે સુંદરી! તું તે ક્યા દેવળની પૂતળી છો? તને કયા સોનીએ ઘડી? તું કયા રાજાની કુંવરી, ને કયા ભાગ્યવંત પુરુષની ઘરનારી છો?