સોરઠિયા દુહા/39: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|39|}} <poem> જળ ઊંડાં, થળ ઊજળાં, નારી નવલે વેશ; પુરખ પટાધર નીપજે, આ...")
(No difference)

Revision as of 06:12, 10 June 2022


39

જળ ઊંડાં, થળ ઊજળાં, નારી નવલે વેશ;
પુરખ પટાધર નીપજે, આયો મરધર દેશ.

મારવાડ દેશમાં કૂવાનાં પાણી ઊંડાં ગયેલાં હોય છે, એની ધરતીનો રંગ ઊજળો છે. બીજા સર્વથી જુદો પડતો ઘેરદાર ઘાઘરાવાળો ત્યાંની સ્ત્રીઓનો વેશ છે અને ત્યાં શૂરવીર પુરુષો પેદા થાય છે.