સોરઠિયા દુહા/42: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|42|}} <poem> વંકા કુંવર, વિકટ ભડ, વંકા થીયેતા વછ; વંકા વછેરા ત થીયે...") |
(No difference)
|
Revision as of 06:23, 10 June 2022
42
વંકા કુંવર, વિકટ ભડ, વંકા થીયેતા વછ;
વંકા વછેરા ત થીયે, પાણી પીએ જો કચ્છ.
ગાયોના વાછડા, ઘોડીના વછેરા, ને માનવીના કુંવર, એ બધા કચ્છનું પાણી પીધ્યે વંકા — બંકા બને છે.