સોરઠિયા દુહા/46: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|46|}} <poem> કંકુવરણી ભોમકા, સરવો સાલેમાળ; નર પટાધર નીપજે, ભોંય દ...") |
(No difference)
|
Revision as of 06:30, 10 June 2022
46
કંકુવરણી ભોમકા, સરવો સાલેમાળ;
નર પટાધર નીપજે, ભોંય દેવકો પાંચાળ.
પાંચાળની જમીન રાતી છે, સુંદર સાલેમાળ ડુંગર છે, અને એ દેવભૂમિમાં શૂરવીર પુરુષો નીપજે છે.