સોરઠિયા દુહા/47: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|47|}} <poem> ગૂઢે વસ્તરે ગોરિયાં, પગ પિંડીનો તાલ; પનઘટ ઉપર પરવરે,...")
(No difference)

Revision as of 06:31, 10 June 2022


47

ગૂઢે વસ્તરે ગોરિયાં, પગ પિંડીનો તાલ;
પનઘટ ઉપર પરવરે, પડ જોવો પાંચાળ.

પાંચાળની સ્ત્રીઓમાં વિશેષ કરીને કાઠિયાણીઓ અને ચારણિયાણીઓ હોવાથી એનો પહેરવેશ કાળા રંગનો છે, અને દેહનો વર્ણ ગોરો છે એ રમણીઓ લચકાતે પગે નદીને તીરે પાણી ભરે છે.