સોરઠિયા દુહા/49: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|49|}} <poem> નરનારી બંને ભલાં, કદી ન આંગણ કાળ; આવેલાને આદર કરે, પડ...")
(No difference)

Revision as of 06:33, 10 June 2022


49

નરનારી બંને ભલાં, કદી ન આંગણ કાળ;
આવેલાને આદર કરે, પડ જોવો પાંચાળ.

ઘેરઘેર પુરુષ અને સ્ત્રી બંને ઉદાર દિલનાં હોય છે. એમને આંગણે આવનાર દરેક માનવીની એ મોંઘેરી પરોણાગત કરે છે, એમને ઘેર કાંઈ કમીના નથી હોતી.