સોરઠિયા દુહા/53: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|53| }} <poem> તાતા તોરીંગ મૃગકૂદણા, લીલા પીળા લાલ; એવા વછેરા ઊછરે,...")
(No difference)

Revision as of 06:38, 10 June 2022


53

તાતા તોરીંગ મૃગકૂદણા, લીલા પીળા લાલ;
એવા વછેરા ઊછરે, પડ જોવો પાંચાળ.

જ્યાં હરણ જેવી ફાળ ભરનારા પાણીદાર રંગરંગના ઘોડા નીપજે છે. એવો એ પાંચાળ છે.