સોરઠિયા દુહા/55: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|55 | }} <poem> સાઠી ચાવલ, ભેંસ દૂધ, ઘર શીલવંતી નાર; ચોથી પીઠ તુરંગર...")
(No difference)

Revision as of 06:41, 10 June 2022


55

સાઠી ચાવલ, ભેંસ દૂધ, ઘર શીલવંતી નાર;
ચોથી પીઠ તુરંગરી, સરગ-નિશાણી ચાર.

સ્વર્ગ જેવા સંસારની આ ચાર નિશાનીઓ છે : ખાવામાં સાઠીના ચોખા, પીવા ભેંસનું દૂધ, ઘરમાં શીલવંતી સ્ત્રી, ને ચડવા ઘોડો.