સોરઠિયા દુહા/56: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|56| }} <poem> લૂખાં ભોજન, ભૂ સુવણ, ઘર કલહારી નાર; ચોથાં ફાટ્યાં લૂગ...")
(No difference)

Revision as of 06:42, 10 June 2022


56

લૂખાં ભોજન, ભૂ સુવણ, ઘર કલહારી નાર;
ચોથાં ફાટ્યાં લૂગડાં, નરક નિશાણી ચાર.

નરક જેવા જીવનની આ ચાર નિશાનીઓ: લૂખું ખાવાનું, ભોંયે સૂવાનું, ઘરમાં કજિયાળી નારી, ને ફાટેલાં કપડાં.