સોરઠિયા દુહા/63: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|63| }} <poem> સોજાં જેનાં શીલ, (એનાં) વરણ કાંઉ વચારિર્યે; પ્રેહ્લા...") |
(No difference)
|
Revision as of 06:57, 10 June 2022
63
સોજાં જેનાં શીલ, (એનાં) વરણ કાંઉ વચારિર્યે;
પ્રેહ્લાદે ય પવિત્ર, (નકે) દાનવ હૂતો દાદવા!
હે દાદુ! જેનાં ચારિત્ર્ય સુંદર છે, નિર્મલ છે તેના વર્ણને — કોમને શીદ વિચારીએ? પ્રહ્લાદ જન્મથી દાનવ હતો છતાં શું પવિત્ર નહોતો?