સોરઠિયા દુહા/76: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|76|}} <poem> બોલે સાચા બોલ, કાચી ના યારી કરે; તે માણસનું તોલ, મેરુ...") |
(No difference)
|
Revision as of 09:23, 10 June 2022
76
બોલે સાચા બોલ, કાચી ના યારી કરે;
તે માણસનું તોલ, મેરુ પ્રમાણે મોતિયા.
જે માણસ હૈયાને જે સાચું લાગે તે કહે છે અને ખોટી ખુશામત કદી કરતો નથી તેના બોલનું વજન, હે મોતિયા! મેરુ પર્વતના જેટલું સમજવું.