સોરઠિયા દુહા/79: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|79|}} <poem> હાથી હીંડત દેખ, કૂકર લવ લવ કર મરે; વડપણ તણે વિવેક, ક્ર...") |
(No difference)
|
Revision as of 09:26, 10 June 2022
79
હાથી હીંડત દેખ, કૂકર લવ લવ કર મરે;
વડપણ તણે વિવેક, ક્રોધ ન આણે કિસનિયા.
હાથીને ગામ વચ્ચેથી ચાલ્યો જતો જોઈને ઘણાં કૂતરાં ભસ્યા કરે છે. પરંતુ હાથીને તો પોતાની મોટાઈનું ભાન હોવાથી એ સંયમ રાખે છે અને ક્રોધ નથી કરતો, હે કિસનિયા!