સોરઠિયા દુહા/82: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|82| }} <poem> મચ્છ મહાજળ હોય, કિયે અવગુણે કઢ્ઢિયો? છલકી છેહ દિયો, ક...") |
(No difference)
|
Revision as of 09:29, 10 June 2022
82
મચ્છ મહાજળ હોય, કિયે અવગુણે કઢ્ઢિયો?
છલકી છેહ દિયો, કે સાયરે સંઘર્યો નહિ?
અરે હે મોટા મચ્છ! તારું તો ઊંડાં બહોળાં સાગરજળમાં જ સ્થાન હોય, તું આંહીં ખાડીને કાંઠે ક્યાંથી? શું તને ખુદ તારા પાલક સાગરે જ ન સાચવ્યો?