સોરઠિયા દુહા/83: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|83|}} <poem> ગઈ વીળ વળે, વીળે વળાણું નહિ; સાનાની સંગતે, હાલીતળ હળવ...") |
(No difference)
|
Revision as of 09:30, 10 June 2022
83
ગઈ વીળ વળે, વીળે વળાણું નહિ;
સાનાની સંગતે, હાલીતળ હળવું પડ્યું.
(જવાબમાં મચ્છ કહે છે :) હું એક નાનકડા માછલાની સોબતે ચાલવાથી હલકો પડ્યો: એની સાથે સાથે ભરતીની વેળ્યમાં આવ્યો તો ખરો, પણ ભરતીનો જુવાળ પાછો વળી ગયો તેની ખબર ન રહી; ને હવે હું મહાકાય એ અલ્પકાયની માફક કેમ કરીને મહાજળમાં પહોંચું?