સોરઠિયા દુહા/85: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|85| }} <poem> આણંદ કહે કરમાણદા, રેંગાં કેમ રીઝન્ત; પહેલાં આવે પાટ...") |
(No difference)
|
Revision as of 09:32, 10 June 2022
85
આણંદ કહે કરમાણદા, રેંગાં કેમ રીઝન્ત;
પહેલાં આવે પાટુએ, (પછી) ગડદે પેટ ભરન્ત
હે કરમાણંદ, મૂરખા ગમાર લોકો તોફાનમસ્તી અને મારામારી ન કરે ત્યાં સુધી એમને ચેન વળતું નથી.