સોરઠિયા દુહા/86: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|86| }} <poem> પાટાપિંડ ઉપાય, તન લાગ્યાં તરવરિયાં; વડે જીભના ઘાવ, ર...") |
(No difference)
|
Revision as of 09:33, 10 June 2022
86
પાટાપિંડ ઉપાય, તન લાગ્યાં તરવરિયાં;
વડે જીભના ઘાવ, રતિ ન ઓખદ રાજિયા.
આ શરીર ઉપર તલવારના ઝાટકા પડ્યા હોય તો તેના પાટાપિંડો અને બીજા અનેક ઉપચાર થઈ શકે છે. પણ હે રાજિયા! કોઈના શબ્દના ઘા પડ્યા હોય તો એનું ઓસડ કાંઈ મળતું નથી.