સોરઠિયા દુહા/87: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|87|}} <poem> મોતી ભાંગ્યું વીંધતાં, મન ભાંગ્યું કવેણ; તાજી ભાંગ્...") |
(No difference)
|
Revision as of 09:34, 10 June 2022
87
મોતી ભાંગ્યું વીંધતાં, મન ભાંગ્યું કવેણ;
તાજી ભાંગ્યો તોળતાં, (એને) સાંધો ન કે સેણ.
ત્રણ વસ્તુઓ એક વાર ભાંગ્યા પછી તેને સાંધી શકાતી નથી વીંધતાં ભાંગી ગયેલું મોતી, કટુ વચને ભાંગેલું હૃદય અને પલોટતાં ભાંગી પડેલ ઘોડો.