સોરઠિયા દુહા/91: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|91|}} <poem> ભાણું ભાંગ્યું હોય, (એને) રેવણ દઈને રાખિયેં; (પણ) કરમ ફ...")
(No difference)

Revision as of 09:46, 10 June 2022


91

ભાણું ભાંગ્યું હોય, (એને) રેવણ દઈને રાખિયેં;
(પણ) કરમ ફૂટ્યું હોય, (એને) સાંધો ન મળે, સૂરના.

કોઈ વાસણ ભાંગ્યું હોય તો એને રેણ દઈને રાખી શકાય છે, પરંતુ માણસનું કરમ ફૂટી જાય તે પછી એને સાંધી શકાતું નથી.