સોરઠિયા દુહા/97: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|97| }} <poem> કાના, કેસા ને લોચના, ડગમગતે દાંતે; એને લાંછન લાગશે, એ...") |
(No difference)
|
Revision as of 09:52, 10 June 2022
97
કાના, કેસા ને લોચના, ડગમગતે દાંતે;
એને લાંછન લાગશે, એક જોબન જાતે.
એક જોબન જતું રહેશે તેનાથી કાન, માથાના વાળ, આંખો અને દાંતને કલંક લાગશે, એ ચારની શોભા ઓછી થશે — કાનમાંથી શણગાર ઊતરશે, વાળની શોભા ઘટશે, આંખો ઊંડી ઊતરશે અને દાંત હલવા માંડશે.