સોરઠિયા દુહા/106: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|106|}} <poem> તરિયા જોબન ત્રીશ લગ, ધોરી નવ ધરાં; પુરુષાં જોબન જ્યા...") |
(No difference)
|
Revision as of 10:22, 10 June 2022
106
તરિયા જોબન ત્રીશ લગ, ધોરી નવ ધરાં;
પુરુષાં જોબન જ્યાં લગી, ઘીએ પેટ ભરાં.
સ્ત્રીનું જોબન ત્રીસ વરસ સુધી હોય છે, સારા બળદ સાંતી ઉપર નવ વરસ સુધી કામ આપે છે, અને પુરુષ જ્યાં સુધી ઘી ખાય છે ત્યાં સુધી જ એની જુવાનીનું જોમ જાળવી શકે છે.