સોરઠિયા દુહા/108: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|108|}} <poem> પ્રીતિ એસી કીજિયે, જેસા ટંકણખાર; આપ જલે પર રીઝવે, ભાં...") |
(No difference)
|
Revision as of 10:25, 10 June 2022
108
પ્રીતિ એસી કીજિયે, જેસા ટંકણખાર;
આપ જલે પર રીઝવે, ભાંગ્યાં સાંધે હાડ.
પતરાંને રેણ દઈને સાંધવામાં વપરાતો ટંકણખાર પોતે જાતે બળી જઈને પતરાને આખું બનાવી દે છે — એનું ભલું કરે છે, તેમ મનુષ્યે પોતાના સ્વાર્થ માટે નહિ પરંતુ જાતને ભોગે પણ સ્વજનને સુખી કરવા માટે પ્રીતિ કરવી જોઈએ.