સોરઠિયા દુહા/111: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|111|}} <poem> ચતુરન કી લાતાં ભલી, જલો મૂરખકી બાત; (ઉસ) લાતનસે સુખ ઉપ...") |
(No difference)
|
Revision as of 10:28, 10 June 2022
111
ચતુરન કી લાતાં ભલી, જલો મૂરખકી બાત;
(ઉસ) લાતનસે સુખ ઉપજે, (ઉસ) બાતનસે ઘર જાત.
ચતુર નર લાત મારી લ્યે — કાંઈક ઠપકો આપી લ્યે — તોપણ મૂરખાની વાતો કરતાં એ સારી. એ લાતથી — એ ઠપકાથી — માણસને કાંઈક જ્ઞાન મળે છે અને પરિણામે એ સુખી બને છે, જ્યારે મૂરખની વાતોથી બાવા બનવાનો વખત આવે છે.