સોરઠિયા દુહા/112: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|112|}} <poem> સજણાં પર ઘર જઈ કરી, દુઃખ ન ગાયીં રોય; ભરમ ગમાવે આપણો, વ...") |
(No difference)
|
Revision as of 10:29, 10 June 2022
112
સજણાં પર ઘર જઈ કરી, દુઃખ ન ગાયીં રોય;
ભરમ ગમાવે આપણો, વેંચી ન લિયે કોય.
હે સજણ! પારકે ઘેર જઈને આપણાં દુઃખ રોઈએ નહિ, કારણ કે પારકાં માનવીઓ આપણા દુઃખમાં ભાગીદાર બનવાના નથી; એથી તો ઊલટી આપણી આબરૂ જ જાય છે.