સોરઠિયા દુહા/115: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|115|}} <poem> પાગે બેડી પેરીએં, હાથે ડહકલાં હોય; (પણ) નાગડા નેવળ નો...") |
(No difference)
|
Revision as of 10:33, 10 June 2022
115
પાગે બેડી પેરીએં, હાથે ડહકલાં હોય;
(પણ) નાગડા નેવળ નોય, આંખ્યું કેરે ઓડડે.
પગમાં બેડી હોઈ શકે, હાથે હાથકડી બંધાય, પરંતુ (પ્રેમીની) આંખોને પરહેજ કરવાનું કોઈ બંધન હોઈ શકતું નથી.