સોરઠિયા દુહા/115: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|115|}} <poem> પાગે બેડી પેરીએં, હાથે ડહકલાં હોય; (પણ) નાગડા નેવળ નો...")
(No difference)

Revision as of 10:33, 10 June 2022


115

પાગે બેડી પેરીએં, હાથે ડહકલાં હોય;
(પણ) નાગડા નેવળ નોય, આંખ્યું કેરે ઓડડે.

પગમાં બેડી હોઈ શકે, હાથે હાથકડી બંધાય, પરંતુ (પ્રેમીની) આંખોને પરહેજ કરવાનું કોઈ બંધન હોઈ શકતું નથી.