સોરઠિયા દુહા/119: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|119|}} <poem> કાગદ લખું કપૂર સે, બિચ બિચ લખું સલામ; જો દિન કે પિયુ વ...")
(No difference)

Revision as of 10:38, 10 June 2022


119

કાગદ લખું કપૂર સે, બિચ બિચ લખું સલામ;
જો દિન કે પિયુ વિસરે, સો દિન નિંદ હરામ.

જે દિવસે પિયુ પરગામ ગયા તે દિવસથી મારી ઊંઘ ઊડી ગઈ છે. બેઠી બેઠી હું પિયુને કાગળ લખ્યા કરું છું.