સોરઠિયા દુહા/125: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|125|}} <poem> પ્રીત કરી સુખ લેન કું, ઉલટ ભઈ દુઃખ દેન; પહેલી આગ લગાય...") |
(No difference)
|
Revision as of 10:57, 10 June 2022
125
પ્રીત કરી સુખ લેન કું, ઉલટ ભઈ દુઃખ દેન;
પહેલી આગ લગાય કે, દોડ્યો પાની લેન.
પ્રીત કરતી વેળા મને એમ હતું કે હું સુખ પામીશ, પણ એણે તો ઊલટી મને દુઃખી કરી મૂકી. પ્રીત કરીને પહેલાં મેં જ મારે હાથે મારા હૈયામાં આગ ચાંપી દીધી, અને હવે એ આગને બુઝાવવા હું પાણીની શોધમાં નીકળ્યો છું.