સોરઠિયા દુહા/127: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|127|}} <poem> સજન, ચીણગી પ્યાર કી, રહી કલેજે લાગ; જેસી ધૂણી અતીત કી,...") |
(No difference)
|
Revision as of 11:04, 10 June 2022
127
સજન, ચીણગી પ્યાર કી, રહી કલેજે લાગ;
જેસી ધૂણી અતીત કી, જબ ખોલું તબ આગ.
પ્રીતની ચિનગારી એક વાર કલેજામાં લાગી પછી તે કદી બુઝાતી નથી, કોઈ યોગીની ધૂણીની માફક એને જ્યારે ઊખેળીને જુઓ ત્યારે એ જલતી જ દેખાય છે.