સોરઠિયા દુહા/136: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|136|}} <poem> જતે નમી વડ છાંય, (અને) ખોડી થંભ થિયાં; લંબી કર કર બાંય,...") |
(No difference)
|
Revision as of 11:27, 10 June 2022
136
જતે નમી વડ છાંય, (અને) ખોડી થંભ થિયાં;
લંબી કર કર બાંય, ચડે ચુડા વારીયું.
ઓહો! જ્યાં આવી છાંયડીવાળી વડ-ઘટા ઢળી હોય ત્યાં જ હું જલદી મરી જઈને ખાંભી રૂપે ખોડાઈ જવા ચાહું છું. કે જેથી ચૂડલાવાળી રમણીઓ એ મારા પથ્થર-દેહ પર પગ મેલીને હાથ લંબાવીને વડલે હીંચોળા ખાશે!