સોરઠિયા દુહા/151: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|151 |}} <poem> નેણ પદારથ નેણ રસ, નેણે નેણ મળન્ત; અણજાણ્યાંસું પ્રી...")
(No difference)

Revision as of 12:07, 10 June 2022


151

નેણ પદારથ નેણ રસ, નેણે નેણ મળન્ત;
અણજાણ્યાંસું પ્રીતડી, પે’લી નેણ કરન્ત.

માણસની આંખમાં કોઈ એવું અજબ તત્ત્વ ભર્યું છે કે ચાર અજાણી આંખો પહેલવહેલી વાર મળે તોપણ તેમાંથી પ્રીત જન્મે છે.