સોરઠિયા દુહા/152: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|152|}} <poem> મું મન લાગી તું મનાં, તું મન લાગી મું; લૂણ વળુંભ્યાં...")
(No difference)

Revision as of 12:08, 10 June 2022


152

મું મન લાગી તું મનાં, તું મન લાગી મું;
લૂણ વળુંભ્યાં પાણીએ, પાણી વળુંભ્યાં લૂણ.

પાણીમાં મીઠું ઓગળી જઈ એકરસ બની જાય તેમ મારું ને તારું મન એકાકાર થઈ ગયાં છે.