સોરઠિયા દુહા/156: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|156| }} <poem> આ તનની ભઠ્ઠી કરું, મનના કરું કલાલ; નેણાંના પ્યાલા કર...") |
(No difference)
|
Revision as of 12:12, 10 June 2022
156
આ તનની ભઠ્ઠી કરું, મનના કરું કલાલ;
નેણાંના પ્યાલા કરું, ભરભર પિયો જમાલ.
હે પ્રીતમ! આ કાયાની ભઠ્ઠી કરીને તેમાં હું તમારે માટે શરાબ ગાળીશ અને પછી મારાં નયનોના પ્યાલા ભરી ભરીને એ તમને પાઈશ.