સોરઠિયા દુહા/158: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|158|}} <poem> દૂજો પહોરો રેનરો, વધિયા નેહ-સ્નેહ; ધણ ત્યાં ધરતી હો ર...") |
(No difference)
|
Revision as of 12:15, 10 June 2022
158
દૂજો પહોરો રેનરો, વધિયા નેહ-સ્નેહ;
ધણ ત્યાં ધરતી હો રહી, પિયુ અષાઢો મેહ.
રાત્રિનો બીજો પહોર બેઠો. એ અજાણ્યા યુગલ વચ્ચે પ્રીતડી વધી પડી. પત્ની તૃષાતુર ધરણી સમ બની ગઈ, ને પિયુ અષાઢીલા મેઘ જેવો બની પ્રેમધારા વરસાવવા લાગ્યો.