સોરઠિયા દુહા/159: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|159|}} <poem> ત્રીજો પહેરો રેનરો, દીવડા સાખ ભરે; ધણ જીતી પિયુ હારિ...") |
(No difference)
|
Revision as of 12:17, 10 June 2022
159
ત્રીજો પહેરો રેનરો, દીવડા સાખ ભરે;
ધણ જીતી પિયુ હારિયો, રાખ્યો હાર કરે.
ત્રીજા પહોરે દીવાની સાક્ષી રાખીને પ્રીતિના ખેલ ખેલાયા. પત્ની જીતી ને પતિ હારી ગયો. હારેલા પતિને સ્ત્રીએ કબજામાં લીધો. શી રીતે? હૈયાનો હાર કરી લઈને.