સોરઠિયા દુહા/160: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|160 |}} <poem> ચોથો પહોરો રેનરો, બોલ્યા કૂકડ કાગ; ધણ સંભાળે કંચવો,...") |
(No difference)
|
Revision as of 12:18, 10 June 2022
160
ચોથો પહોરો રેનરો, બોલ્યા કૂકડ કાગ;
ધણ સંભાળે કંચવો, પિયુ સંભાળે પાઘ.
ચોથે પહોરે પ્રભાત પડ્યું, કૂકડા ને કાગડા બોલ્યા, સ્ત્રીએ પોતાની કાંચળી સંભાળી લીધી ને પતિએ પાઘડી લીધી.