સોરઠિયા દુહા/161: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|161| }} <poem> પાંચમો પહોરો દિવસરો, ધણ ઊભી ઘરબાર; રૂમઝૂમ રૂમઝૂમ હો...")
(No difference)

Revision as of 12:20, 10 June 2022


161

પાંચમો પહોરો દિવસરો, ધણ ઊભી ઘરબાર;
રૂમઝૂમ રૂમઝૂમ હો રહી, ચૂડી કંકણહાર.

પાંચમે પહોરે, દિવસ વેળાએ, પત્ની ઘરને બારણે ઊભી રહી. એના હાથની ચૂડીઓ, કંકણો અને ડોકના હાર રૂમઝુમાટ કરી રહ્યા છે.