સોરઠિયા દુહા/162: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|162|}} <poem> છઠ્ઠો પહોરો દિવસરો, કરિયા જિમ્મણવાર; તન ચોખા મન લાપ...") |
(No difference)
|
Revision as of 12:21, 10 June 2022
162
છઠ્ઠો પહોરો દિવસરો, કરિયા જિમ્મણવાર;
તન ચોખા મન લાપસી, નેણાં ઘીની ધાર.
છઠ્ઠે પહોરે જમણ બનાવીને જમાડે છે. તનરૂપી ચોખા મનરૂપી કંસાર; અને તેમાં આંખોના અમી રૂપી ઘીની ધાર પિરસાય છે