સોરઠિયા દુહા/163: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|163| }} <poem> સાતમો પહોરો દિવસરો, પિયુજી વાડીએ જાય, પિયુજી લાવે અ...")
(No difference)

Revision as of 12:22, 10 June 2022


163

સાતમો પહોરો દિવસરો, પિયુજી વાડીએ જાય,
પિયુજી લાવે અંબફળ, ધણ ધોળે પિયુ ખાય.

દિવસને સાતમે પહોરે પતિ વાડીમાં જાય છે. ત્યાંથી કેરીઓ લાવે છે. સ્ત્રી કેરીઓ ઘોળતી જાય છે, ને પતિ ચૂસતો જાય છે