સોરઠિયા દુહા/164: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|164|}} <poem> આઠમો પહોરો રેનરો, ચડી દીવડલે વાટ, ધણ મરકે ને પિયુ હસે...")
(No difference)

Revision as of 12:24, 10 June 2022


164

આઠમો પહોરો રેનરો, ચડી દીવડલે વાટ,
ધણ મરકે ને પિયુ હસે, ફેર બિછાવે ખાટ.

આઠમો પહોર બેઠો. દીવા પેટાયા. પત્ની મરક મરક મલકી રહી છે ને પતિ હસે છે. ફરી વાર સેજ પથરાય છે.