સોરઠિયા દુહા/168: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|[2]|}} <poem> બંદા બોત ન ફૂલીએ, ખુદા ખમેગો નાંહિ; જોર જુલમ કીજે નહિ...")
(No difference)

Revision as of 12:26, 10 June 2022


[2]

બંદા બોત ન ફૂલીએ, ખુદા ખમેગો નાંહિ;
જોર જુલમ કીજે નહિ, મરત લોક કે માંહિ.

મરત લોકકે માંહિ, તુજરબા તુરત બતાવે;
જો નર કરે ગુમાન, સોઈ નર ખત્તા ખાવે.

કહે દીન દરવેશ, ભૂલ મત ગાફલ ગંદા!
ખુદા ખમેગા નાંહિ, બોત મત ફૂલો બંદા!