સોરઠિયા દુહા/169: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|[3]|}} <poem> બંદા કહેતા, મેં કરું, કરણહાર કિરતાર; તેરા કહા સો ના હ...")
(No difference)

Revision as of 12:27, 10 June 2022


[3]

બંદા કહેતા, મેં કરું, કરણહાર કિરતાર;
તેરા કહા સો ના હુવે, હોસી હોવણહાર.

હોસી હોવણહાર, ભાર નર યૂંહી લેવે;
અનજસ કરે અપાર, નામ નારાયણ ખોવે.

કહે દીન દરવેશ, હુકમસેં પાન હલંદા;
કરણહાર કિરતાર, તુંહીં ક્યા કરસી બંદા!