સોરઠિયા દુહા/171: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|[5]|}} <poem> રામ રૂપૈયા રોક હે, છિનભર છાના નાંહિ, સાહેબ સરખા શેઠિ...")
(No difference)

Revision as of 12:28, 10 June 2022


[5]

રામ રૂપૈયા રોક હે, છિનભર છાના નાંહિ,
સાહેબ સરખા શેઠિયા, બસે નગરકે માંહિ.

બસે નગરકે માંહિ, હુંડિયાં ફિરે ન પાછી;
ક્યા પેસેકી પ્રીત, પ્રીત સદ્ગરુકી સાચી.

કહે દીન દરવેશ, ત્યાગ બૈરાગ તપૈયા;
ખરચા ખૂટે નાંહિ, રામ કે રોક રૂપૈયા.