સોરઠિયા દુહા/172: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|[6]|}} <poem> મોટા બોલ ન બોલિયેં, કહો સકલ સંસાર; જો મૈં બોલું સામપે...")
(No difference)

Revision as of 12:29, 10 June 2022


[6]

મોટા બોલ ન બોલિયેં, કહો સકલ સંસાર;
જો મૈં બોલું સામપેં, સુનિયો સરજનહાર.

સુનિયો સરજનહાર, તુંહિ ઓર માયા તેરી;
દામ વામ મેં લીન, લીજિયે કુમત મેરી.

કહે દીન દરવેશ, ખરા કેવે નહિ ખોટા;
સુનિયો સરજનહાર, બોલ બોલું ના મોટા.