સોરઠિયા દુહા/174: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|??????????? ???? | ????? ????}} <poem> રોટી ચાદર ચાહિયે, કહા દામસે કામ, સો હી દીન ફ...")
(No difference)

Revision as of 12:30, 10 June 2022


??????????? ????

 ????? ????

રોટી ચાદર ચાહિયે, કહા દામસે કામ,
સો હી દીન ફકીર કું, ભજે નિરંજન નામ.

ભજે નિરંજન નામ, બ્રહ્મસાગર ના ભૂલે,
નંદા વેદા બાકી, આનકમલા નહિ ફૂલે.

કહે દીન દરવેશ, ખરા કેવે ના ખોટી,
કહા દામસે કામ, ચાહિયે ચાદર રોટી.